$Emphysema$ (વાયુકોષ્ઠનો સોજો) માં ફેફસાંમાં શું થાય છે?

  • A
    શ્વાસનળી સંકોચાય છે
  • B
    ઉરોદરપટલ અને પાંસળીના સ્નાયુઓ સંકોચાતા નથી
  • C
    વાયુકોષ્ઠની દીવાલના વિનાશને કારણે ઘણા વાયુકોષ્ઠો એકબીજા સાથે જોડાઈને મોટા ખાનાઓ બનાવે છે
  • D
    હિમોગ્લોબિન સાથે $O_2$ નું શોષણ ઘટે છે

Explore More

Similar Questions

વનસ્પતિના પાંદડાઓમાં ફ્લોરાઈડનો સંગ્રહ થવાથી શું થાય છે?

નીચેનામાંથી કઈ માનસિક વિકૃતિ નથી?

આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગના થવા એ કયા રોગનું લક્ષણ છે?

આ રોગમાં શ્વસન સપાટી ઘટે છે.

સામાન્ય શરદીમાં,નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo